ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, મોંઢાનું કેન્સર નિદાન અને તમામ પ્રકારની ડેન્ટલ સારવાર – સુરક્ષિત, પેઇન-ફ્રી અને અદ્યતન ટેક્નોલોજી સાથે.
રાજકોટનું વિશ્વસનીય ડેન્ટલ અને ઓરલ કેન્સર હોસ્પિટલ
એડવાન્સ ડેન્ટલ કેન્સર હોસ્પિટલમાં, અમે દાંતના નાના એવા સડાથી મોઢાંના કેન્સર ન થાઇ ત્યાં સુધીની સંપૂર્ણ કાળજી અને વિશેષ સેવાઓ પ્રદાન કરીએ છીએ.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ
પડી ગયેલા દાંત માટે સુરક્ષિત અને નેચરલ દેખાવ આપતા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. લાંબા ગાળે ટકાઉ, પેઇન-ફ્રી સારવાર સાથે તમારી સ્માઈલ પાછી મેળવો.
ઓરલ / મોઢાના કેન્સરનું નિદાન તેમજ સારવાર
ફ્રી કેન્સર સ્ક્રિનિંગ.
સમયસર સારવારથી જીવન બચાવો.
જનરલ ડેન્ટિસ્ટ્રી
રૂટ કેનાલ, દાંતની સફાઈ, ફિલિંગ્સ, ક્રાઉન અને નિયમિત ડેન્ટલ ચેકઅપ. બાળકો થી લઈને વડીલો સુધી – સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ ડેન્ટલ કેર.
સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ
હવે ફક્ત ₹99/- માં તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો
- ૩૦ મિનિટ ડેન્ટલ ચેકઅપ એ પણ અમારા અનુભવી એક્સપર્ટ
- ડેન્ટિસ્ટ સાથે. (ફી- 500) સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)
- રૂટ કેનાલ, દાંતની સફાઈ , ક્રાઉન, ફીલિંગ્સ અને અન્ય ડેન્ટલ સારવાર.
- No Cost EMI Facility ઉપલબ્ધ.
- તમારી જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ટ્રીટમેન્ટ પ્લાન.
આ મહિને ફક્ત 25 સ્લોટ બાકી છે, તેઓ પૂરા થઈ જાય તે પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો!
Meet Your Dentist: The Expert Committed To Your Smile!
અદ્યતન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નિષ્ણાત, સુરક્ષિત અને ચોકસાઈસભર સારવાર માટે પ્રતિબદ્ધ.
Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort
Bringing Life to Your Smile
- Experienced Dentist
- Advance Treatment
- Guaranteed Results
- Modern Equipment
ફક્ત
એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં તમામ પ્રકારના ડેન્ટલ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ.
સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ
3 સરળ સ્ટેપમાં સારવાર
સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો
સ્ટેપ-૨ ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે પૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ડેન્ટલ રિપોર્ટ મેળવો.
સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક ટ્રીટમેન્ટ મેળવો.
અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!




અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.








EXCELLENT Based on 134 reviews Posted on Piyush gadhiya 9537136642Trustindex verifies that the original source of the review is Google. Excellent work with good experience for wisdom teeth removal and oral cancer chaque upPosted on Pravin TogadiyaTrustindex verifies that the original source of the review is Google. Happy treatmentPosted on prajwal my starTrustindex verifies that the original source of the review is Google. Advanced Dental Cancer Hospital truly deserves five stars. From the moment you enter, you feel reassured by their professionalism, compassion, and cutting-edge care. The doctors are highly experienced and take the time to explain every step of the diagnosis and treatment process, ensuring complete clarity and comfort. The staff is warm, supportive, and attentive, making patients feel cared for at every stage. The hospital is well-equipped with modern technology, maintaining exceptional hygiene and safety standards. Overall, the quality of treatment and the humane approach of the team make it one of the best places for dental care. Highly recommended.”Posted on Yash TankTrustindex verifies that the original source of the review is Google. Good work & really best staff very most safety&suggation excellent staff & hospital good work sirPosted on Samrat singhTrustindex verifies that the original source of the review is Google. Good titmentPosted on Rajesh SavaliyaTrustindex verifies that the original source of the review is Google. Good hospitality, better advice and very politelyPosted on Kavita VaghasiyaTrustindex verifies that the original source of the review is Google. Good work & painless treatmentPosted on 64-Heet PatelTrustindex verifies that the original source of the review is Google. GoodPosted on Nimesh BaldhaTrustindex verifies that the original source of the review is Google. Very good Treatment for sirPosted on Ajay JaniTrustindex verifies that the original source of the review is Google. ગુડ ડોકટર અને ગુડ સ્ટાફ મેમ્બર છે મારો આ હોસ્પિટલ નો અનુભવ ખૂબ સારો રહ્યો તેથી તમે પન આ હોસ્પિટલ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો..Verified by TrustindexTrustindex verified badge is the Universal Symbol of Trust. Only the greatest companies can get the verified badge who has a review score above 4.5, based on customer reviews over the past 12 months. Read more
we’re here to all your questions
ડેન્ટલ ચેકઅપ કેટલા સમય પછી કરાવવો જોઈએ?
સામાન્ય રીતે દરેક 6 મહિનામાં એકવાર સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવવું સલાહરૂપ છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેટલો સમય ટકે છે?
યોગ્ય કાળજી રાખવામાં આવે તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ 10–15 વર્ષથી વધુ સમય સુધી ટકે છે, અને ઘણા કેસમાં જીવનભર ટકે છે.
સારવાર દરમિયાન દુખાવો થાય છે?
અમારી હોસ્પિટલમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાથી મોટાભાગની સારવાર પેઇન-ફ્રી અને કમ્ફર્ટેબલ હોય છે.
ઓરલ કેન્સરનું પ્રારંભિક લક્ષણ શું હોઈ શકે?
મોંમાં દાગ પડવો, વારંવાર ચાંદી પડવી, મોઢું ખોલવામાં તકલીફ થવી – આ પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.
મફત સ્ક્રિનિંગમાં શું સામેલ છે?
મફત સ્ક્રિનિંગમાં ડેન્ટલ/ઓરલ ચેકઅપ, ડિજિટલ X-Ray અથવા સ્કેનિંગ અને નિષ્ણાત સાથે કન્સલ્ટેશન સામેલ હોય છે.
રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પેઇનફૂલ છે?
નહીં, અદ્યતન ટેક્નિક્સથી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પેઇન-ફ્રી થાય છે અને દર્દી આરામથી સારવાર પૂર્ણ કરી શકે છે.
શું સારવાર માટે EMI સુવિધા ઉપલબ્ધ છે?
હા, અમારી હોસ્પિટલમાં No Cost EMI Facility ઉપલબ્ધ છે જેથી દર્દી સરળતાથી સારવાર મેળવી શકે.
બાળકો અને વડીલો માટે અલગ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે?
હા, અમારી હોસ્પિટલમાં પેડિયાટ્રિક (બાળકો) અને જેરિયાટ્રિક (વડીલો) ડેન્ટલ કેર માટે અલગ નિષ્ણાત સુવિધાઓ છે.
ઓરલ કેન્સર પ્રારંભિક તબક્કે ક્યુર થઈ શકે છે?
હા, જો સમયસર નિદાન થાય તો ઓરલ કેન્સર સંપૂર્ણ રીતે ક્યુર થઈ શકે છે.
એપોઇન્ટમેન્ટ કેવી રીતે બૂક કરી શકાય?
તમે અમારી વેબસાઇટ પરથી સીધું એપોઇન્ટમેન્ટ બૂક કરી શકો છો અથવા અમારી હોસ્પિટલના રિસેપ્શન પર ફોન કરીને સમય લઈ શકો છો.